એ જ શબ્દો મને ગમે છે, જે લાગણીને રજૂ કરે છે.

Vasani Kalpesh तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી हायकू
1 दिवस पूर्वी

જ્ઞાન આપીને,
ભગાડે અજ્ઞાનને,
તે શ્રેષ્ઠ ગુરુ.

કલ્પેશ વાસાણી 'મીત'

Vasani Kalpesh तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
2 दिवस पूर्वी

કોણે કહ્યું કે સ્ત્રી શૃંગારોથી શોભે છે?
સ્ત્રી પર તો શૃંગારો જ સ્વયં શોભે છે.

કલ્પેશ વાસાણી 'મીત'

Vasani Kalpesh तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી प्रणय
5 दिवस पूर्वी

તમે મારા ડોક્ટર ને હું તમારા ઇશ્કનો મરીજ,
હવે ઈચ્છા તમારી કે તમે ઇશ્ક કરો કે ઇલાજ.

કલ્પેશ વાસાણી 'મીત'

Vasani Kalpesh तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
2 आठवडा पूर्वी

ઈચ્છા તો છે તારા હોઠ સુધી આવવાની મારી,
તારા હૃદયમાં તો પહેલેથી જ છે હાજરી મારી.

કલ્પેશ વાસાણી 'મીત'

Vasani Kalpesh तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
2 आठवडा पूर्वी

તું મળી જાય તો જીવનના દરેક ક્ષેત્રમાં મારી ઉન્નતિ છે,
અને તારા વગર તો સફળતામાં પણ કંઈક અધૂરાશ છે.

કલ્પેશ વાસાણી 'મીત'
#ઉન્નતિ

अजून वाचा
Vasani Kalpesh तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
3 आठवडा पूर्वी

આમ તો સંસારમાં માણસને ઘણું બધું નથી મળતું,
પણ દુઃખ એનું વધુ છે જે ચાહવા છતાં નથી મળતું.

કલ્પેશ વાસાણી 'મીત'

अजून वाचा
Vasani Kalpesh तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
4 आठवडा पूर्वी

આ સંસારમાં પહેલો પ્રેમ કોઈને મળ્યો નથી,
એટલે જ તો રાધાને પણ શ્યામ મળ્યો નથી.

કલ્પેશ વાસાણી 'મીત'

Vasani Kalpesh तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
4 आठवडा पूर्वी

તું મળી જાય તો મારી કિસ્મત પણ મને કિંમતી લાગે,
નહિતર કિસ્મત એ માત્ર લખાયેલો જ એક લેખ લાગે.

કલ્પેશ વાસાણી 'મીત'
#કિંમતી

अजून वाचा
Vasani Kalpesh तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
1 महिना पूर्वी

આગળ વધવા માટે રસ્તો હતો,
પણ ત્યાં એક તારો સાથ નહોતો.

કલ્પેશ વાસાણી 'મીત'
#આગળ

Vasani Kalpesh तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી शायरी
1 महिना पूर्वी

કહે છે લાગણીથી લખાયેલ કાગળ,
કે તમે વધો મારી ચાહતમાં આગળ.

કલ્પેશ વાસાણી 'મીત'
#આગળ