હું ફુલટાઈમ લેખક નથી. હું પોતે એન્જિનિયર છું. હું કોઈની સાથે હરીફાઈ માં નથી. વાંચકોને ખાસ કહેવું કે ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવતા લોકોને મારું લખાણ નહીં ગમે કારણ કે હું એ લોકો માટે લખી રહયો છુ જે લોકો વ્યવહારીક ઉપયોગ જેટલી જ ગુજરાતી ભાષા લખી-વાંચી જાણે છે. અતિશયોક્તિ(ચડિયાતા પણું દર્શાવતો શબ્દ), અદ્વૈત(એકપણું,તાદાત્મય), ઇજન(આમંત્રણ), ચારિત્ર્ય(આચરણ), ચરીત્ર(છબી) વગેરે શબ્દ ગુગલમાં શોધવા માટે પણ કષ્ટ પડે છે એટલે હું સીધેસીધી સરળ ભાષામાં લખવાનું પસંદ કરીશ જેથી લોકો માતૃભાષામાં સાથે જોડાયેલા રહે.5 એપ્રિલે, રવિવારે રાત્રે 9:00 કલાકે આપણા પ્રાઈમ મિનિસ્ટર ની સૂચના પ્રમાણે 9 મીનીટ સુધી જ્યારે દીવા અને મોબાઈલ ની ફ્લેશ લાઈટ ચાલું રાખ્યા.
એ વખતે ખરેખર એવો અહેસાસ થયો કે...
અત્યારે જે ચાલી રહ્યું છે એ સહન કરવાવાળો પરીવાર મારો એકલાનો નથી..
આપણને સાથ આપવાવાળા ઘણા બધા ભારતીયો છે.
એ લોકો પણ આપણી જેમ લોકડાઉન માં ઘણું બધું સહન કરી રહયા છે.
🙏🏼🙏🏼 જય હિન્દ

अजून वाचा

ઉનાળો શરૂ થયો..
અત્યારે સારી કેરીઓ માંથી ખરાબ કેરીઓ અલગ થઈ રહી છે,
ઉનાળો પુરો થશે ત્યારે ખેડૂત જ સારી કેરીઓની અલગથી માવજત કરશે અને ખરાબ કેરીઓ અલગ કરીને ફેંકી દેવામાં આવશે.

શું સમજ્યા તમે???...

તમે બિલ્કુલ સાચું સમજ્યા
ચેતતા નર સદા સુખી..
Stay home
સુપ્રભાત્

अजून वाचा

"કદાચ એવું બને તો?" એક નાનકડો લેખ ફેબ્રુઆરી મહિનાના અંતમાં એપ્રુવલ માટે મુકી દીધો હતો.
૧ માર્ચ,૨૦૨૦ ના રોજ આ લેખ માતૃભારતી દ્વારા ઓનલાઈન અપલોડ કરાયો.
કેવા સંજોગો બેઠા છે આ લેખ આપણી વર્તમાન કફોડી પરીસ્થિતી સાથે ઘણો મળતો આવે છે.
એકવાર પોતાની એવેરનેસ માટે જરૂર વાંચજો.

VIKAT SHETH લિખિત વાર્તા "કદાચ એવું બને તો?" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19879940/kadach-aevu-bane-to

अजून वाचा

આ ફોટો સાચો હોય કે ના હોય આપડે તો આવું જ કરવું પડે તો જ પબ્લિક ઘરે પડી રહેશે

જેના હૃદયમાં ધર્મ સ્થિર થયો હોય તેની વિચારધારા એવી હોય કે,
" મને મળેલું દુઃખ કોઈને ન મળે અને,
મને મળેલું સુખ બધાને મળે."

अजून वाचा
VIKAT SHETH तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી धार्मिक
3 आठवडा पूर्वी

જેના હૃદયમાં ધર્મ સ્થિર થયો હોય તેની વિચારધારા એવી હોય કે,
" મને મળેલું દુઃખ કોઈને ન મળે અને,
મને મળેલું સુખ બધાને મળે."

अजून वाचा

नहीं खाई "ठोकरें" सफर में,,,
तो "मंजिल" की अहमियत कैसे जानोगे,,,

अगर नही टकराए "गलत" से तो,,,
"सही" को कैसे पहचानोगे.....!!

अजून वाचा

अगर कल का दिन अच्छा था तो रुकिए नहीं,
हो सकता है आपकी जीत का सिलसिला अभी शुरू ही हुआ हो !!

"ઓલવાય જાય છે, દિવો ક્યારેક તેલની કમીના લીધે. દરેક વખતે વાંક હવાનો નથી હોતો...!!!" 🍂🍂

happy holi