Hey, I am reading on Matrubharti!


Vidya Padvi तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
14 तास पूर्वी

જે વ્યક્તિ પર વિશ્વાસ ન હોય તેની સાથે કદી દોસ્તી કરશો નહીં,અને જેની સાથે દોસ્તી કરશો તેનો કદી અવિશ્વાસ કરશો નહી.

- વિદ્યા પાડવી.

अजून वाचा
Vidya Padvi तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 दिवस पूर्वी

ભૂતકાળને ભૂલીને નહીં ,પરંતુ ભૂતકાળમાંથી પ્રેરણા લઈ સારા ભવિષ્યનું નિમાૅણ કરી શકાય છે. -વિદ્યા પાડવી.
#ભૂતકાળ

अजून वाचा
Vidya Padvi तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 दिवस पूर्वी

'વિસામો'

તારા હ્રદયના એક ખુણામાં વિસામો તો મળે,..!
જાણે જનમો-જનમનો 'તારો સાથ' મળે,...

વિતી રહી છે જિંદગી આ અટપટી રાહમાં,...!
તારો સાથ મળે તો એક 'નવી દિશા' મળે,...

કયાં હું ,કયાં તું ,..! હા શક્ય નથી એક થવું,..!
છતાં...!એક વિચાર મળે તો એક 'નવી મંજીલ' મળે,...

"હા હા... રહી લઈશ તારા વગર" કહીને સમજાવી લઉં છું હું ખુદને...!
છતાં...!.આશ એ જ હોય છે કે,સાથે જીવવાનો એક 'તારો ઈશારો' મળે,...

વિતાવી દઈશ ઉમ્ર તારા હ્રદયના ધબકાર બની,.!
હા,પણ...!..તારા હ્રદયના એક ખુણામાં 'વિસામો' મળે.

- "વિદ્યા પાડવી.જિ-તાપી."

अजून वाचा
Vidya Padvi तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
5 दिवस पूर्वी

ભટકી રહેલો જીવ આજે થયો છે કેદ
હતો કેદ એ જીવ આજે ભટકે છે,...

શું કરામત છે કુદરતની આ,
કોરોના નામની 'કહેર' ઝટકે છે,...

ઘરભેગા કરી દીધાં ભટકતા જીવને,
કેવો તો આ કોરોનાનો 'ડર' લટકે છે....

ડરી ડરીને શ્વાસ લઈ રહી છે આ દુનિયા,
કેેવો તો આ દિલનો 'ખોરાક' કટકે છે,...

થયો છે દૂર એક જીવ ,બીજા જીવથી ,
રાખીએ 'મનનો સ્પશૅ'એ જ એક ઈલાજ સમજે છે,....

સ્વચ્છતા રાખીએ અને રાખીએ સાવચેતી ,
"સંકલ્પ અને સંયમ રાખીએ"એમાં જ ખુશી ઝડકે છે.

-'વિદ્યા પાડવી. જિ-તાપી'.24/03/2020

अजून वाचा
Vidya Padvi तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી ब्लॉग
1 आठवडा पूर्वी
Vidya Padvi तुमचे अपडेट्स पोस्ट झाले हिंदी ब्लॉग
1 महिना पूर्वी

खामोशी के घर में शोर बहुत मचा हुआ है,

क्या दस्तूर है जमाने का ,.... दोस्त

यहा हर किसी ने अपना दरवाज़ा बंद रखा हुआ है.

Vidya padvi

अजून वाचा
Vidya Padvi तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
2 महिना पूर्वी
Vidya Padvi तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
2 महिना पूर्वी
Vidya Padvi तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
2 महिना पूर्वी

मेरे ही शहेर ने मुझे गुमराह कर दिया है ,....

लगता है...! किसने मेरे शहेर पर कब्जा कर लिया है.

-Vidya padvi