Hey, I am on Matrubharti! મારી વાર્તાઓ થોડું સત્ય સાથે કાલ્પનિક ઉમેરી પ્રસ્તુત કરું છું.એની નકલ કરવી,કે કોપી પેસ્ટ કરવી ગુનો ગણાશે.સર્વેએનોંધ લેવી.



મારી નોવેલ "પુનર્જન્મ"ના ભાગો કાયમ વાંચતા અને રીવ્યુ આપતા સર્વે વાચક મિત્રોનો હું દિલથી આભાર માનું છું.

अजून वाचा
Rajendra Solanki verified तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
2 आठवडा पूर्वी

માતૃભારતી એપ્સને સલામ જેણે આટલી ઉંચાઈ સર કરી.👍💐

દોસ્તો,
મારી નોવેલ "પુનર્જન્મ"નો 18 મો હપ્તો આવતીકાલે રાત્રે અગિયાર વાગ્યે પ્રકાશિત થશે. વિચારતા કરી મૂકે એ વાર્તા માણવાનું ચૂકતા નહીં. શુભરાત્રી.

अजून वाचा

પ્રિય મિત્રો,
મારી નોવેલ "દેવત્વ"ને સારો પ્રતિસાદ આપવા બદલ ખુબ ધન્યવાદ.આજથી મારી નવી નોવેલ"પુનર્જન્મ"પ્રકાશિત થવા જઈ રહી છે.આશા છે તે આપને ગમશે.

મિત્રો,
પુનર્જન્મ ના 15 ભાગો પ્રકાશિત કર્યા.આપને આ મારું સાહસ ગમ્યું હશે.ઘણા ચાહકોના મેસેજ અને પર્સનલમાં કોલ કરી ઉત્કંઠા વધી રહી છે.આપ જલ્દી ભાગો રિલીઝ કરો.પણ મારી નોવેલને બુધવાર અને શનિવાર ફાળવવામાં આવ્યો છે.એ આપ સૌની જાણ માટે.

अजून वाचा