i am a creative person who is able to learn fast think fast because of i love to read books which gives me more motivation and polish my skills which suits my personality and i choose reading as my hobby when i was a school student...


Yash तुमचे अपडेट्स पोस्ट झाले English मजेदार
6 महिना पूर्वी

#ARTICLE 370
COMEDY

epost thumb
Yash तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
6 महिना पूर्वी

જે પ્રજા માટે જીવે છે
એ જ રાજા
અને
જે સત્તા માટે જીવે છે
એ જ રંક

Yash तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
6 महिना पूर्वी

ઘણા લોકો હજી સુધી એ નથી સમજ્યા કે

સંકલ્પ એટલે શું?

તો સંકલ્પ એટલે વચન
એક દ્રઢ વિશ્વાસ આપણો આપણી જાત પર
અને
બીજાનો આપણા પર

अजून वाचा
Yash तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
7 महिना पूर्वी

પોતાની કાબેલિયત અને ઈમાનદારીથી સિધ્ધિ ખરીદનાર


હંમેશા ખુશ રહે છે


જ્યારે


સંપત્તિ આપીને સિદ્ધિ ખરીદનાર


હંમેશા ચિંતા માં ખોવાઈ જાય છે

अजून वाचा
Yash तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
7 महिना पूर्वी

ઘણા લોકો હજી એક જ વિચારમાં જીવે છે કે મનુષ્ય અવતાર તો વારંવાર મળશે પરંતુ આતો સાવ ખોટી વાત છે ખરેખર તો મનુષ્ય અવતાર શું છે તે જાણો.

ભગવાન એક બેન્ક છે જેમણે આપણને જીવનરૂપી લોન આપી છે અને આ લોનની ભરપાઈ કરવા આપણે પૃથ્વી પર આવ્યા છીએ અને આ બેંકની લોનની ભરપાઈ માટે કર્મ નામનો પૈસો અતિ આવશ્યક છે અને આ લોનની ભરપાઈ આપણે વ્યાજ સહિત ચૂકવવી પડે છે મોતના અંતે અને પછી પછી જીવનની નવી લોન શરૂ થાય છે આમ આ જીવનનું ચક્ર ફર્યા કરે છે.

अजून वाचा
Yash तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
7 महिना पूर्वी

આ દુનિયામાં સૌથી અઘરું કામ શું છે ખબર છે?


એ છે મહેનતથી પૈસા કમાવા

અને

આ દુનિયામાં સૌથી સહેલું કામ શું છે ખબર છે?


એ છે પૈસા ઉડાવવા

अजून वाचा
Yash तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
7 महिना पूर्वी

કોઈનું અપમાન કરતા પહેલા પોતે મનથી કે અરીસા આગળ ઊભા રહીને પોતાનું અપમાન કરી દેવું અને પછી તેનું અનુકરણ કરવું અને જોવું કે તમે તમારું કરેલું અપમાન તમને કેટલી ઠેસ પહોંચાડે છે શું એ તમને દુઃખ આપે છે કે સુખ તે જુઓ આમ જો આપણે બીજાને અપમાનીત કરીશું તો જે આપણે અરીસા આગળ ઊભા રહીને કે આપણે આપણી જાતનું મનથી કરેલું અપમાન યાદ આવશે અને એ લાગણી સતત યાદ રહેશે કેમકે કોઈપણ વ્યક્તિનું અપમાન કરવું સહેલું છે પરંતુ આ દુનિયાનું સૌથી અઘરું કામ છે પોતે પોતાનું અપમાન કરી નથી શકતા અને સહન પણ નથી કરી શકતા તો આપણને પણ કોઈ અધિકાર નથી બીજાનું પણ અપમાન કરવાનું.

अजून वाचा
Yash तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
7 महिना पूर्वी

અપમાન



આ એક એવો શબ્દ છે


જે હથિયાર કરતાં પણ ઘાતક છે

Yash तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
7 महिना पूर्वी

સમસ્યા એ જ સમસ્યા નથી પરંતુ સમસ્યા એ જ સમસ્યાનું સમાધાન છે પરંતુ એ જ સમસ્યાને સમાધાન તરીકે કઈ રીતે કામ પર લગાવવું એ આપણે જાતે નક્કી કરવું પડે છે.

अजून वाचा
Yash तुमचे अपडेट्स पोस्ट झाले ગુજરાતી विचार
7 महिना पूर्वी

લાલચ આ દુનિયાની સૌથી મોટી ત્રુટિ છે જેની ખોટ ક્યારેય પુરાતી નથી અને સમયે આવે ત્યારે આ લાલચ જ લાલચને વેચી ખાય છે ને પેટ ભરીને પસ્તાય છે. અને આ લાલચનો સૌથી મોટો ગુલામ મનુષ્ય છે.

अजून वाचा