સવાઈ માતા - ભાગ 60 Alpa Bhatt Purohit દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો સવાઈ માતા - ભાગ 60 Savai Mata - 60 book and story is written by Alpa Purohit in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Savai Mata - 60 is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સવાઈ માતા - ભાગ 60 Alpa Bhatt Purohit દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 298 664 સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા**લેખન તારીખ : ૧૨-૦૪-૨૦૨૪* રમીલા કારમાંથી ઊતરી અને લગભગ પેટ દબાવતી સ્ટોર તરફ આગળ વધી. કામ કરી રહેલ પિતાને ભાસ થયો અને તેણે પાછળ જોયું. નાનપણમાં ખૂબ ભૂખ લાગી જતાં રમીલા જેમ પોતાનાં નાનકડાં ...વધુ વાંચોવડે પેટ દબાવી રાખતી તેવી જ રીતે તેણે આજે પણ પેટ દબાવેલ દેખાયું. પિતાથી ન રહેવાતાં તે માલિકને બે મિનિટનો ઈશારો કરી ત્રીજી દુકાનમાં ગયો અને બે કુલ્ફી એક પ્લેટ સાથે લઈ આવ્યો. પિતાને પોતાની મનપસંદ વસ્તુ લાવેલ જોતાં જ રમીલાનો પેટનો દુઃખાવો ક્યાંક દૂર ગાયબ થઈ ગયો.પોતાનાં સુંદર કપડાંને અનુરૂપ જગ્યા ન શોધતાં રમીલા બાજુની બંધ દુકાનના પગથિયે બેસી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સવાઈ માતા - ભાગ 60 સવાઈ માતા - નવલકથા Alpa Bhatt Purohit દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (761) 112.6k 171.4k Free Novels by Alpa Bhatt Purohit બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ