ભૂતખાનું - ભાગ 17 (છેલ્લો ભાગ) H N Golibar દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો ભૂતખાનું - ભાગ 17 (છેલ્લો ભાગ) Bhootkhanu - 17 - Last Part book and story is written by H N Golibar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhootkhanu - 17 - Last Part is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ભૂતખાનું - ભાગ 17 (છેલ્લો ભાગ) H N Golibar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 266 670 ( પ્રકરણ : ૧૭ ) એ સ્ત્રીની ભયાનક પ્રેતાત્માએ જોરથી અટ્ટહાસ્ય કર્યું, અને પોતાની જગ્યા પરથી સીધી જ આરોન તરફ લાંબી છલાંગ લગાવી દીધી હતી અને બરાબર એ જ પળે રૂમની બધી લાઈટો બંધ થઈ જવાની સાથે જ જોરદાર ...વધુ વાંચોસંભળાયો હતો. સ્વીટી અને મરીનાએ ફરીથી ચીસાચીસ કરવા માંડી, તો પામેલા પણ બૂમ પાડી ઊઠી : ‘આરોન, સંભાળજો !’ અને આ સાથે જ પાછી લાઈટ ચાલુ થઈ અને પાછી બંધ થઈ. લાઈટ પાછી એ જ રીતના ચાલુ-બંધ થવા લાગી. વારે ઘડીએ પળવાર માટે થતા અજવાળામાં પામેલા, સ્વીટી અને મરીનાએ જોયું, તો નજીકમાં જ જમીન પર આરોન પીઠભેર પડયો હતો. જ્યારે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ભૂતખાનું - ભાગ 17 (છેલ્લો ભાગ) ભૂતખાનું - નવલકથા H N Golibar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (120) 12.2k 22k Free Novels by H N Golibar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ