Bhinjayelo prem book and story is written by Mehul Mer in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhinjayelo prem is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભીંજાયેલો પ્રેમ એવી બે વ્યક્તિની કહાની છે જે કદાચ દુનિયાના અંદાજથી અલગ છે.ભીંજાયેલો પ્રેમ આ બે વ્યક્તિની એવી પરિસ્થિતિ રજુ કરે છે જ્યાં નાની નાની બાબતોમાંથી ઘણું બધું શીખવા મળે છે અને હા છેલ્લી વાત ...વધુ વાંચોએક સસ્પેન્સ ભરી લવ સ્ટોરી છે..આશા રાખું આપ સર્વોને મારા શબ્દો કરતા જજબાત વધારે ગમશે અને અક્ષરો કરતા કલમ વધારે જ ગમશે.
Thank you
મેહુલની લાઈફમાં કેવી રીતે ઈમોશન સમજવાની આવડત આવે છે તે મેહુલ આ ભાગમાં મહેસુસ કરે છે.
જેમ જેમ રાહી તરફ આકર્ષાતો જાય છે તેમ તેમ તેના પ્રેમ પાગલ બનતા મેહુલની લાઈફમાં કેવા ...વધુ વાંચોઆવે છે તે મેહુલ આલેખે છે.
રાહીની સાથે દરિયા કિનારે જવાની ઘટનામાં મેહુલ અને રહી રાહી વચ્ચે કેવી વાતો થાય છે અને બંને એક બીજા પ્રત્યે કેવા ભાવનાઓથી આકર્ષાય તે જાણવા માટે ભીંજાયેલો પ્રેમ ભાગ-3 જુઓ.
મેહુલ અને રાહી વચ્ચે પ્રેમનો ખુલાસો અને બંનેના સંબંધોનું વિસ્તૃતિકરણ તેમજ બંનેની એકબીજા માટેની feelings દર્શાવતી ઘટનાઓનો સંપૂર્ણ ઉલ્લેખ જાણવા જુઓ ભીંજાયેલો પ્રેમ - 4 અને તમે પણ પોતાની આવી ઘટના અથવા ...વધુ વાંચોમને જણાવી શકો છો.
મેહુલ અત્યાર સુધી તેની અને રાહીની જિંદગીમાં કેવા પરિવર્તનો આવ્યા તેની વાતો કહેતો હતો પણ હવે મેહુલ બધી જ વાતો રાહીને યાદ અપાવીને કહેવા માંગે છે તો આ ભાગમાં મેહુલ રાહીને ...વધુ વાંચો આપતા બોલવાના લહેકા અને પદ્ધતિ બદલે છે.તમને સારી લાગશે મેહુલે કહેલી વાતો,તેને જરૂર તમારા મંતવ્યો આપજો.