Pret Yonini Prit... book and story is written by Dakshesh Inamdar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pret Yonini Prit... is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેત યોનિની પ્રીત... - નવલકથા
Dakshesh Inamdar
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
પ્રેત યોનિની પ્રીત... - મેઘમંડળ અવિરત ઘેરાઈને વરસી રહેલો. અનરાધાર સતત વરસતો મેહુલો શાંત થવાનું નામ નહોતો લેતો. નભમાં વાદળોનો ગડગડાટ વાતાવરણને વધુ ભયાનક બનાવી રહેલો. કુદરતનાં અફાટ સામ્રાજ્યમાં ક્યાંય બીજી ચહલ પહલ નહોતી. બસ વરસી રહેલો વરસાદ જ પોતાની તાન છેડી રહેલો..કુદરતનું આ ડરાવણુ છતાં અદભુત દ્રશ્ય હતું..કલ્પનાથી પર હતું.. ચારો તરફ લીલી વનરાજી,પહાડ,ડુંગરા,ઝરણાં, અને નદીઓનું જાણે સામ્રાજ્ય હતું. 400..500 કિમિ.નાં વિસ્તારમાં લીલી લીલી શ્રુષ્ટિ સિવાય કંઈજ નહોતું. આ જંગલની વચ્ચે વચ્ચ આ માઁ માયાનું માયાવી મંદિર..
પ્રેત યોનિની પ્રીત...પ્રકરણ: 1 મેઘમંડળ અવિરત ઘેરાઈને વરસી રહેલો. અનરાધાર સતત વરસતો મેહુલો શાંત થવાનું નામ નહોતો લેતો. નભમાં વાદળોનો ...વધુ વાંચોવાતાવરણને વધુ ભયાનક બનાવી રહેલો. કુદરતનાં અફાટ સામ્રાજ્યમાં ક્યાંય બીજી ચહલ પહલ નહોતી. બસ વરસી રહેલો વરસાદ જ પોતાની તાન છેડી રહેલો..કુદરતનું આ ડરાવણુ છતાં અદભુત દ્રશ્ય હતું..કલ્પનાથી પર હતું.. ચારો તરફ લીલી વનરાજી,પહાડ,ડુંગરા,ઝરણાં, અને નદીઓનું જાણે સામ્રાજ્ય હતું. 400..500 કિમિ.નાં વિસ્તારમાં લીલી લીલી શ્રુષ્ટિ સિવાય કંઈજ નહોતું. આ જંગલની વચ્ચે વચ્ચ આ માઁ માયાનું માયાવી મંદિર..
પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-2 આશરે 400/500 માણસો ખૂબ શ્રધ્ધા સાથે શેષનાથ ટેકરીની તળેટી સુધી પહોંચી ગયાં હતાં હવે અહીં બધાજ સાધન ચંપલ સુધ્ધાં અહીં જ ઉતારી ખૂલ્લા પગે પગપાળા ઉપર જવાનું હતું. પૂજા સામગ્રી ફળફળાદી, ફૂલો, હવન સામગ્રી અને ...વધુ વાંચોકામની વસ્તુઓ સિવાય કંઇ જ ઉપર લઇ જવાની છૂટ ન હોતી. અજીતે એનાં માઇક દ્વારા બધી જ જાહેરાત કરવા માંડી. જાણીતાને બધી ખબર જ હતી પણ અજાણ્યાં અને પહેલીવાર આવનારને બધી રીતે સાવધાન કરવા જરૂરી હતાં. અજીતે માઇક પર જાહેરાત કરતાં કહ્યું. "બધાં પોતપોતાને સાધનો સાથે આવ્યા હોય એ ત્થા સાથેના પૂજા સિવાયનો સામન, ખાવાની સામગ્રી, ચંપલ જૂતા બૂટ કંઇ પણ
પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-3 શેષનાગ ટેકરી ચઢી માં માયાંના મંદિર પાસેનાં અગમ્ય રસ્તેથી આખી મેદની પાછળ ચોગાનમાં આવી ગઇ હતી. બધાં જ હાથ જોડીને એકચિત્તે શ્લોક અને ઋચાઓ સાંભળી રહ્યાં હતાં. સ્ત્રીઓનાં ભાગમાં બધી જ સ્ત્રીઓ છોકરીઓ પ્રાર્થના કરતી ...વધુ વાંચોહતી બધાં જ ખૂબ શ્રધ્ધા સાથે કેટલાંક આશ્ચર્ય અને કૂતૂહૂલથી જાણે કોઇક કૌતુંક ચમત્કાર જોવાં આવી રહ્યાં હોય એવી રીતે રાહ જોઇને બેસી રહ્યાં હતાં. એમાં રહેલી એક છોકરી પણ કોઇક આશા લઇને આવી હતી અને આંખોથી આંસુ નીતરી રહેલાં એને પણ પ્રશ્ન હતો એ ઘણાં સમયથી પીડાઇ રહી હતી હૃદયમાં જાણે કોઇક અગમ્ય શૂળ ભોંકાતા હતાં. ત્યાં ચોગાનમાં આટલાં માણસો
પ્રેત યોનીની પ્રીત પ્રકરણ-4 બાબા અધોરનાથ એમની પત્થર અને શીલાની મઢૂલીમાંથી બહાર આવ્યાં. બરાબર મધ્યરાત્રી થઇ હતી. બધુજ સુમસામ હતું. આકાશમાં ટમટમતાં તારાં સ્પષ્ટ દેખાતાં હતાં જાણે નભ ચંદરવો કેટલો નીચે આવીને બસ માથાં પર જ હોય એવું દ્રશ્ય ...વધુ વાંચોરહેલું કાળી અંધારી સૂમસામ રાત હોવા છતાં ક્યાંય ભયની લાગણી નહોતી. ઘનઘોર જંગલની વચ્ચે ટેકરીની બાજુમાં ઊંચા મંદિરનાં પ્રાંગણામાં ફાનસ અને દીવડા ઝળહળતાં અને ફક્ત હવનફૂંડનાં અગ્નિનો ભડભડ સળગવાનો ધ્વનિ હતો ભય સિવાયનું સાવ નિરાળું પવિત્ર વાતાવરણ હતું. માં માયાની જ માયા હતી બધાં જ એમની નિશ્રામાં નિશ્ચિન્ત હતાં. બાબા ગોરખનાથનું આગમન થયું એમની પગની ચાકડીનો અવાજ સંભળાયો પગરવ થયાં બધાં
પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-5 અઘોરનાથબાબાએ પેલાં સુરતથી આવેલાંને ઓળખી કાઢી પાસે બોલાવ્યો. પેલાએ આપવીતી કહી.. કોઇ અગમ્ય પ્રેત દેખાય છે એ ખૂબ ડરી રહ્યો ચે અને બાબાનો પિત્તો ગયો અને બધાની સામે જ એનો કાચો ચીઠ્ઠો ખોલી નાંખ્યો. અને ...વધુ વાંચોએને સતાવતું પ્રેત હાજર થયું અને એણે પેલાની વધુ પોલ ખોલી નાંખી એણે પ્રેતનાં જીવનકાળ દરમ્યાન શું શું ગુનાં પાપા કરેલાં એનું જીવન બરબાદ થયુ વગેરે કહી દીધું. અને બધાં એનાં સાક્ષી બની રહ્યાં. ત્યાંજ મનસા ઉભી થઇ ગઇ ન જાણે એનાંમાં આટલું બળ કેવી રીતે આવ્યું અ એ પેલા વેપારીને ડોકેથી પકડીને છેક હવનકુંડપાસે ખેંચી લાવી અને એનુ ડોકુ હવનકુડમાં