The Scorpion book and story is written by Dakshesh Inamdar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The Scorpion is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ધ સ્કોર્પિયન - નવલકથા
Dakshesh Inamdar
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
દેવ રોય એનાં વિશાળ બંગલાનાં દીવાનખાનામાં એનાં હોલ શૂઝની ચેઇન ચઢાવી સૂઝ પહેરી રહ્યો છે એણે એનાં ઘરઘાટી શામુદાને બમ મારી કહ્યું શામુદા મારી પાણીની બોટલ અને કોફીનું થર્મોસ આપો મારે મોડું થાય છે. ત્યાં એની માં આવીને કહે છે બેટા દેવ બધું તૈયારજ છે આમ ઉતાવળો ના થા આજે સાંજે પાછો આવીશ કે ૨-૩ દિવસ થઇ જવાનાં? દેવની માં અવંતિકા રોય દેવનાં ફરવાનાં શોખ અને એને પ્રોફેશન બનાવીને કામ કરતો દિકરો વારે વારે ઘરની બહાર રહે છે એટલે ચિંતામાં રહે છે.
એમની દીકરી આકાંશા પણ US ભણવા ગયેલી છે. દેવનાં પિતા રાયબહાદુર રોય પશ્ચિમ બંગાળ સ્ટેટનાં DGP છે એ ફરજ દરમ્યાન આખો વખત કામમાં વ્યસ્ત હોય છે સરકારી વિશાળ બાગ બગીચાવાળા બંગલામાં અવંતિકા રોય એકલાંજ હોય છે.
દેવે કહ્યું માં મારી ચિંતા ના કરો આજે તમારે કોઈ ગ્રુપ પાર્ટી નથી ? તમે પણ કીટી પાર્ટીમાં વ્યસ્ત હોવ છો અથવા પાપા તમને કોઈને કોઈ ફંકશનમાં લઇ જાય છે. મારો અત્યારે તો સમયજ છે ફરવાનો એમ કહી હસી પડે છે.
ધ સ્કોર્પિયન પ્રકરણ - ૧ દેવ રોય એનાં વિશાળ બંગલાનાં દીવાનખાનામાં એનાં હોલ શૂઝની ચેઇન ચઢાવી સૂઝ પહેરી રહ્યો છે એણે એનાં ઘરઘાટી શામુદાને બમ મારી કહ્યું શામુદા મારી પાણીની બોટલ અને કોફીનું થર્મોસ આપો મારે મોડું થાય છે. ...વધુ વાંચોએની માં આવીને કહે છે બેટા દેવ બધું તૈયારજ છે આમ ઉતાવળો ના થા આજે સાંજે પાછો આવીશ કે ૨-૩ દિવસ થઇ જવાનાં? દેવની માં અવંતિકા રોય દેવનાં ફરવાનાં શોખ અને એને પ્રોફેશન બનાવીને કામ કરતો દિકરો વારે વારે ઘરની બહાર રહે છે એટલે ચિંતામાં રહે છે. એમની દીકરી આકાંશા પણ US ભણવા ગયેલી છે. દેવનાં પિતા રાયબહાદુર રોય પશ્ચિમ
ધ સ્કોર્પિયન - પ્રકરણ -૨ દેવ હોટલ ઓબેરોયમાં અનીતા સાથે કોફી પુરી કરી અને લીફ્ટમાં યુરોપીયન ટુરીસ્ટ દેવ તરફ આવ્યાં. અનીતા રીસેપશન પર જતી રહી. ગ્રુપ લીડર જેવો લાગતો ગોરીયો આગળ આવ્યો અને દેવને જોઈને બોલ્યો હાય દેવ આઈ ...વધુ વાંચોજ્હોન એન્ડ ધીસ આર માય ફ્રેન્ડ્સ હાઉ આર યું ? દેવની નજર બધાં ઉપર પડી અને સ્કેન કરી રહ્યો પછી ઉત્સાહથી બોલ્યો હાય આઈ એમ ફાઈન હોપ યું ઓલ હેડ ગ્રેટ જર્ની . દેવે હાથનાં ઇશારાથી બધાને ત્યાં બેસવા આમંત્ર્યા અને પછી કહ્યું જ્હોન વેલકમ ટુ ઇન્ડીયા એન્ડ બ્યુટીફૂલ વેસ્ટ બેંગાલ આઈ એમ અવેર યું નો અવર લેન્ગવેજ ..મારુ કોલકોત્તા
ધ સ્કોપીર્યન પ્રકરણ-3 બધાં વાનમાં બેઠાં પછી વાન કલીંગપોંગ તરફ જવા નીકળી ગઇ. સોફીયા દેવ સામે જોઇને ચેટ કરતી હતી પછી એણે ફોન જોડ્યો અને ફોનમાં વાત પણ દેવ સામે જોઇને કરી રહી હતી એને દેવનું ધ્યાન અચાનક ઝેબા ...વધુ વાંચોગયું અને એણે જોયું એણે પણ દેવનો ફોટો લીધો અને ચેટ કરી રહી હતી. ઝેબા અને સોફીયા એકબીજા સામે જોઇને સ્માઇલ આપી રહી હતી. હવે દેવે એલોકો સામે જોવાનું બંધ કરી પોતાની સીટ પર બેઠો એણે દૂબેન્દુને ઇશારો કર્યો દૂબેન્દુ સમજી ગયો હોય એમ ઉભો થયો અને કેબીનમાં જઇને પાછો આવ્યો. પોતાની સીટ પર બેસી ગયો. દેવે ફોન લઇને એનાં
ધ સ્કોપીર્યન પ્રકરણ-4 દેવ મૂખર્જી સર અને બરૂઆનાં ફોન પછી વિચારમાં પડી ગયો હતો. એણે વાનમાં જોયું બધાં ડ્રીંક લેવા અને પાર્ટીનાં મૂડમાં હતાં. એણે સોફીયા સામે જોયું એ બારીની બહાર જોતી ધીમે ધીમે ડ્રીંક પી રહી હતી. ઝેબા ...વધુ વાંચોમોરીનાં વાતો કરી રહેલાં. દેવે એક નજર ત્યાં નાખી અને એણે દૂબેન્દુને બોલાવ્યો. દૂબેન્દુ પણ કાનમાં ઇયરફોન નાંખી બેંગાલ મ્યુઝીક માણી રહેલો. દેવે એને બોલાવ્યો એનું ધ્યાન ના ગયું. એટલે દેવે ઉભા થઇને દૂબેન્દુને ખભેથી હલાવ્યો દૂબેન્દુનું ધ્યાન ગયું એણે ઇયર ફોન કાઢી ક્હ્યું હાં દેવબાબુ શું થયું ? દેવે હસતાં હસતાં કહ્યું વાહ આમોર સોનાર બાગલા બાંગ્લા ગીતો એકલો
ધ સ્કોપીર્યન પ્રકરણ-5 સોફીયાએ બૂમ પાડીને કહ્યું સ્ટોપ ધ વાન પ્લીઝ.. અને દેવે એની તરફ જોયું. સોફીયાએ દેવને કહ્યું પ્લીઝ સ્ટોપ ધ વાન.. મારે... દેવ સમજી ગયો એણે કહ્યું હવે માલ્દા નજીકજ છે જો તને વાંધો ના હોય તો... ...વધુ વાંચોમાલ્દાથી સાવ નજીક છીએ.. પણ સોફીઆએ કહ્યું નો નો સ્ટોપ ઇમીજીએટલી પ્લીઝ.. દૂબેન્દુને કહ્યું જોસેફને કહે આગળ ઉભી રાખે. દૂબેન્દુએ આગળ જઇને જોસેફને વાન રોકવા કહ્યું જોસેફે ઓકે કહીને થોડે આગળ જગ્યા જોઇને વાન ઉભી રાખી. વાન ઉભી રહી એવી સોફીયા ઉભી થઇ એટલે ઝેબા તરફ જોયું ઝેબા પણ ઉભી થઇ ગઇ. સોફીયાએ સાથે એનું પર્સ લીધું અને એ વાનમાંથી