Alisha book and story is written by kalpesh diyora in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Alisha is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જીવન શું છે,
ઈશ્વર કોણ છે
તમે પૂથ્વી પર શા માટે જન્મ લીધો છે
તમારે જીવનમાં શું કરવુ જોઇએ
તમે ઈશ્વર સાથે વાત કઇ રીતે કરી શકો
કોય પણ પરીસ્થીતિમાં ઈશ્વર આપણને કઇ રીતે બાહાર લાવે છે.
બધા જ સવાલના જવાબ ...વધુ વાંચોબુક આપે છે
અલિશા ને અંદરથી કોઇ કહી રહ્યું હતું .,
અલિશા જીંદગીમા કોય એવી વસ્તુ નથી કે જે તુ નહી કરી શકે બસ તારી એક જ દિશામાં તે કામની શરુવાત કરવી પડશે,
તારામાં એટલી તાકાત છે કે તું કઇ પણ કરી શકે છો ...વધુ વાંચોતું એક ઈશ્વર મારી પુત્રી છો..,
માણસ શા માટે આવુ કરી રહ્યો છે
માણસ શા માટે આવુ કરે છે
કેમકે એને ખબર જ નથી
કે હું કોણ છું
હું ક્યાંથી આવુ છું અને
હું કોનું સંતાન છું
માણસે સમય કાઢીને ...વધુ વાંચોઆત્માને પૃછવું જોયે કે હું કોણ છું
હું શા માટે પૃથ્વી પર આવ્યો છુ
હું શું કરી શકુ તેમ છુ .,
મારામાં કઇ એવી તાકાત છે કે મારા થકી હુ કોઇને કઇ આપી શકુ
અલિશા બિઝનેસ કરવા માંગતી હતી પણ તેની પાસે પૈસા ન હતા...
પણ અલિશાને તેના માના શબ્દો યાદ આવ્યાં.
આલિશા તું ઇશ્વરને ગમે તેવું કામ કરજે
ઇશ્વર તારી મદદ કરશે..
ઇશ્વર તને બધું જ આપશે..
પણ તું જે કામ કર એ ગરીબોના કલ્યાણ ...વધુ વાંચોહોવું જોઈએ......
ડેનીન મારી માં કહેતી હતી કે તમે એક ઇશ્વરના સંતાન છો..
તમે જે કામ કરવાની શંરુવાત કરો તે તમે કરી શકો છો.,
કામ ઇશ્વરને ગમતું હોવું જોઇએ..
પણ ડેનીન અહીં મારી વાત હું પુરી કરવા નથી માંગતી ..
ડેનીન તારા શરીરમાં ઇશ્વર કોઇ ...વધુ વાંચોશકિત મુકેલી છે ..
તેને તુ જગાડ..,ઊભો થા..તેને તું શોધ..
ડેનીન તારે યાદ રાખવું પડશે કે આ શરીર તારું છે..
પણ તે એક સમયે તું છોડીને ચાલ્યો જવાનો છે..
તું કઇ લાવ્યો પણ નથી ને તું કઇ લઇ પણ જવાનો નથી..
એટલે અલિશા તું એમ કહેવા માંગે છૉ કે તું ને હુ ઇશ્વરના સંતાન છીએ..
હા ડેનીન હું તને એજ કેહવા માંગું છુ ..