hati aek pagal book and story is written by Jatin.R.patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. hati aek pagal is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હતી એક પાગલ - નવલકથા
Jatin.R.patel
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
હતી એક પાગલ..!!
◆પૂર્વભૂમિકા◆ અધૂરી મુલાકાત બાદ ઘણાં વાંચકો નાં મેસેજ અને કોલ આવ્યાં અને અધૂરી મુલાકાત ની જેવી જ એક પાકટ પ્રણયકથા લખવા માટે બધાં એ કરી.તો એનાં પરિણામ સ્વરૂપ એક સુંદર,સરળ અને લાગણી થી તરબોળ કરી મુકતી નવી જ પ્રણયગાથા આપ સૌ માટે અત્રે લઈને આવ્યો છું.તમને વિશ્વાસ નહીં આવે કે આ નોવેલ મેં કોઈપણ જાતનો પ્લોટ તૈયાર કર્યા વગર લખી છે..છતાં એનાં દરેક શબ્દમાં પ્રેમની એવી દાસ્તાન છે જે હૃદય સોંસરવી ઉતરી જશે. દુનિયા નાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક કોઈનાં જોડે તો પ્રેમ
હતી એક પાગલ..!! ...વધુ વાંચો ◆પૂર્વભૂમિકા◆ અધૂરી મુલાકાત બાદ ઘણાં વાંચકો નાં મેસેજ અને કોલ આવ્યાં અને અધૂરી મુલાકાત ની જેવી જ એક પાકટ પ્રણયકથા લખવા માટે બધાં એ વિનંતી કરી.તો એનાં પરિણામ સ્વરૂપ એક સુંદર,સરળ અને લાગણી થી તરબોળ કરી મુકતી નવી જ પ્રણયગાથા આપ સૌ માટે અત્રે લઈને આવ્યો છું.તમને વિશ્વાસ નહીં આવે કે આ નોવેલ મેં કોઈપણ જાતનો પ્લોટ તૈયાર કર્યા વગર લખી છે..છતાં એનાં દરેક શબ્દમાં પ્રેમની એવી દાસ્તાન છે જે હૃદય સોંસરવી ઉતરી જશે. દુનિયા નાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક કોઈનાં જોડે તો પ્રેમ
હતી એક પાગલ..!!:-ભાગ 2 "શિવાય" કોઈ યુવતી દ્વારા આ શબ્દ સાંભળતાં જ શિવ અનાયાસે જ ત્યાં અટકી ગયો..યંત્રવત બની શિવે અવાજની દિશામાં નજર ઘુમાવીને જોયું તો એક બાવીસેક વર્ષની સુંદર યુવતી ઉભી હતી. "આપ કોણ..?"શિવે કાર નો ...વધુ વાંચોબંધ કર્યો અને એ યુવતી ની જોડે જઈને ઉભો રહ્યો. સફેદ રંગ નાં સલવાર કમીજ અને રંગબેરંગી દુપટ્ટામાં સજ્જ એ યુવતી નો ચહેરો વીતેલાં જમાનાની અદાકારા મધુબાલા જેવો લાગતો હતો.આંખો ને મફકસરની કાજળ લગાવી વધુ પાણીદાર બનાવી હતી.હાથની આંગળીઓના નખ નેઈલ-પોલિશ કરી આકર્ષક બનાવેવાં હતાં..શિવ ને જોતાં ચહેરા પર એક મોટી સ્મિત સાથે બોલી. "મારું નામ આરોહી પંડિત છે..હું તમારી
હતી એક પાગલ..!!:-ભાગ 3 ના ઈચ્છવા છતાં આજે શિવ ને જુની સ્મૃતિઓ મન,હૃદય અને આંખોનાં દરેક ખૂણા ને રક્ત મિશ્રિત અશ્રુથી ભીંજવવા આવી પહોંચી હતી..આ યાદો જાણે કોઈ સિરિયલ કિલર હોય એમ દબાતાં પગલે તમારી નજીક આવતી હોય છે ...વધુ વાંચોતમને ખબર પણ ના પડે એ રીતે તમને મોત ની ચીરનિંદ્રા માં સુવડાવી મુકતી હોય છે..શિવ ને એની જીંદગીનો કેવો ભુતકાળ યાદ આવી રહ્યો હતો એની વાત કરું એ પહેલાં બે પંક્તિ પ્રેમમાં મળતી આવી ગમતી-નાગમતી યાદો ને નામ. मौहब्बत की मिसाल में, बस इतना ही कहूँगा । बेमिसाल सज़ा है यादें इसकी किसी बेगुनाह के लिए। એ
હતી એક પાગલ..!!:-ભાગ 4 શિવ ફેસબુક પર આવેલી આરોહી પંડિત નામની યુવતીની રિકવેસ્ટ જોઈ થોડો મુંઝવણમાં હતો..કેમકે એક ઔપચારિક મુલાકાત બાદ એની ફેસબુક રિકવેસ્ટ સ્વીકારવી એ શિવ ની ફિતરતમાં નહોતું..આરોહી જેવી તો સેંકડો યુવતીઓ શિવ ને ભટકાતી ...વધુ વાંચોશિવ કોઈ જાતની ઓળખાણ વગર કોઈની પણ ફેસબુક રિકવેસ્ટ નહોતો સ્વીકારતો.આજ કારણથી એનાં ફ્રેન્ડ લિસ્ટમાં ફક્ત નજીકનાં લોકો જ હતાં. ઘણું બધું વિચાર્યા બાદ શિવે ના જાણે કેમ એ યુવતીની રિકવેસ્ટ સ્વીકારી લીધી..કોઈ ઈશ્વરીય શક્તિ એને આમ કરવા દોરીસંચાર કરાવી રહી હોય એવું શિવ ને લાગી રહ્યું હતું. આરોહીની ફેસબુક રિકવેસ્ટનો સ્વીકાર કર્યાં બાદ શિવ થોડો સમય મોબાઈલમાં ગેમ રમ્યો..ત્યારબાદ
હતી એક પાગલ..!!:-ભાગ 5 રાધા રડી રહી હતી..જાણે કે શિવ નું નામ એને દર્દ આપી રહ્યું હતું.એ અત્યારે પોતાનો ચહેરો વોશબીસીનનાં પાણી વડે ધોઈને બાથરૂમમાંથી બહાર નીકળી.પોતાની જાત ને થોડી સ્વસ્થ કરી એ આરોહી અને તુષાર બેઠાં ...વધુ વાંચોએ તરફ આગળ વધી. આ રાધા બીજું કોઈ નહીં પણ શિવ ની દોસ્ત માહી હતી..અત્યારે એને દોસ્ત જ કહીશ કેમકે આપણને હજુ એ લોકો ની દોસ્તી ક્યાં સુધી આગળ વધી એની ખબર નથી.છતાં રાધા ઉર્ફે માહી ની દશા જોઈને એટલું સમજાઈ રહ્યું હતું કે એ શિવ ને ખુબ જ પ્રેમ કરે છે કાં તો બેહિસાબ નફરત. હવે માહી ત્યાં સુરતમાં