વીસમી સદીના આરંભનોસમય હતો. દક્ષિણ આફ્રિકા પરસંપૂર્ણ રીતે પગદંડો જમાવવા માટેસામ્રાજ્યવાદી બ્રિટન તથા નેધરલેન્ડવચ્ચે વર્ષોથી ગજગ્રાહ ચાલતો હતો.આમ તો ...
લગભગ બસ્સો વર્ષપહેલાં કેપ્ટન વિલિયમ લેમ્બ્ટન નામનાઅંગ્રેજ સર્વેક્ષકે ત્રિકોણમિતિ વડે ભારતનોપહેલો ભૌગોલિક નકશો આંકવાનોભગીરથ પ્રોજેક્ટ હાથ ધર્યો. કોઇને તેસમયે ...
નાઝી જર્મનીએ બીજું વિશ્વયુદ્ધગુમાવી દીધું હતું. લડાઇ શરૂ થયાનાં ૫વર્ષ, ૮ મહિના અને ૭ દિવસ પછીજર્મન સેનાપતિ કર્નલ-જનરલ આલ્ફેડજોડલે ...
9/11 આતંકવાદી હુમલોઅમેરિકાના न्यू યોર્ક શહેરમાંસપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧ની સવારે લાખોસ્ત્રી-પુરુષો તેને દ૨૨ોજ જેવી વધુ એકસવાર ગણી કામધંધે જવા નીકળ્યાં.દિવસ ...
આલ્પ્સ પર્વતમાળાનાંતેમજ ગ્રીનલેન્ડનાં ઉત્તુંગ હિમશિખરોનુંઆરોહણ કરી ચૂકેલો ડો. ટોમ જ્યોર્જલોંગસ્ટાફ નામનો અંગ્રેજ સાહસિકહિમાલયના પહાડો ખૂંદવા ભારત આવ્યો.વ્યવસાયે તે ડોક્ટર, ...
દિલ્હીના લશ્કરીક્ષેત્ર આર્મી હેડક્વાર્ટર સહિત વિવિધફૌજી સંકુલો ધરાવતા ક્ષેત્રમાં દિલ્લીકેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન પર વાઘાસરહદેથી આવતી સ્પેશ્યલ ટ્રેનો માટેઆતુરતાપૂર્વક રાહ ...
૧૯૭૧ના યુદ્ધમાંપાકિસ્તાનનો સંપૂર્ણ રકાસ થયા પછીઅમેરિકા ખાતે યુનોની સલામતીસમિતિમાં તેના વિદેશમંત્રી ઝુલ્ફિકારઅલી ભુટ્ટોની સિંહગર્જનાઓ શાંત પડીઅને ઘરઆંગણે ડામાડોળ રાજકીયપરિસ્થિતિનો ...
ઇન્દિરા ગાંધીએ જૂન, ૧૯૭૫માંઠોકી બેસાડેલી ઇમરજન્સી પછી માર્ચ, ૧૯૭૭ દરમ્યાનનીચૂંટણી વખતે પ્રજાજનોએ તેમને લોકશાહી પરબુલડોઝર ફેરવ્યા બદલ પાઠ ભણાવ્યો. ...
બોમ્બે રિઓર્ગેનાઇઝેશન એક્ટ, ૧૯૬૦ હેઠળ રચાયેલા આશરે ૧,૯૬,૦૦૦ ચોરસ કિલોમીટરના ગુજરાત રાજ્યનું નવું પાટનગર અમદાવાદના ટ્વીન સિટી તરીકે સાબરમતીની ...
બ્રિટને પ્રવાસો માટેનાં જે કેટલાંક હવાઇ જહાજો બાંધ્યાં તે પૈકી R 100 તથા R 101 ખૂબ પ્રસિદ્ધ બન્યાં.ઘાટીલો આકાર, ...