"મંજિલ ને પામવા, મહેનત અમે કરી. અડચણોને અવગણી નવીન કેડી કોતરી. ખબર ક્યાં હતી મંજિલ મળ્યાં પછી કે આવશે ...
"અગણિત માન્યતાઓમાં તારી પણ કહાણી છે.કેટલીક સાચી તો કેટલીક ઉપજાવી કાઢેલી છે.તારું હ્રદય જાણતું, તારી આપવીતીતારી અજાણતાં ને તારી ...
"ક્યારેક નીકળું છું વિરાગની મશાલ લઈ સાથે,પણ માયા જકડી લે છે બાહુપાશમાં ઉદાર દિલ સાથે,પછી ભટકી રહું છું ભ્રમમાં ...
"બસ એક જ ક્ષણમાં તારી અસર થાય છે.જેમ જેમ ઉકેલુ રહસ્ય, વધુ ગૂંચવાય છે.ભ્રમણાઓ ભારી પડે છે બુદ્ધિ પર ...
"બહું રહસ્યો છૂપાવી બેઠી છે જિંદગી, ક્યારેક જરા ડરવું જરૂરી છે લડી લેવા, જીતી જવાય,કે હવે તો પડછાયાઓ પણ ...
"કેટલીયે વાતો સામે અને કેટલીક છાની છે.વ્યક્તિત્વ રહસ્યમય પણ પ્રકાશપુંજનું આસામી છે.અંધકારનો ડર અમને ન બતાવો, અમે તો સૂરજ ...
" એક નવી સવાર, નવી તાજગી છે.નવ ઉત્સાહની ભરતી હૈયે આંબી છેકે આજ ભૂતકાળનો દરિયો ઘૂઘવાટા કરે છે.બહાર આવવા ...
"આજ નવીન હું છું ને નવી મારી કહાણી છે.કંઈક બદલાયું મુજમાં ને ઘણાં બદલાવ હજું બાકી છે,આ તો બસ, ...
"મંજિલ નજદીક આવે તો ચાલવું કઠણ બની જાય છે.ઉત્સાહ અને હતાશાનો અદ્ભુત સમન્વય સર્જાય છે.હા અને ના, જીત અને ...
"વેપાર હોય વાણીનો તો અમારી તોલે કોણ છે?ત્રાજવે તોળાઈ શબ્દો ઘૂમતાં ચારેયકોર છે.કિંમત વધી જાય છે, અર્થ ફરી જાય ...