પરમાર ક્રિપાલ સિંહ लिखित कथा

હોથલ પદમણી

by Parmarkripalsinh
  • 2.2k

પડખોપડખ ઘોડા રાખીને બેય ભેરુબંધ હાલ્યા જાય છે. પારકરની ધરતીના તરણેતરણાને જાણે કે એકલમલ્લ ઓળખતો હોય તેમ ઝાડવાં, દેવસ્થાનો, ...

અમર પ્રેમ કથા

by Parmarkripalsinh
  • 1.5k

આહીર દેવરો અને આલણદે ની અમર પ્રેમ કથા..શેત્રુંજીના કાંઠા બારેય માસ લીલાછમ રહેતા. ગોઠણ ગોઠણ-વા ઊંચુ ખેડવાનું ખડ આઠેય ...

આહિર દેવરો અને આલણદે

by Parmarkripalsinh
  • 1.5k

આહિર દેવરો અને આલણદે શેત્રુંજી નદિ ને કાઠે પંખીના માળા જેવુ ગામ આહિરો ની વસ્તી હરહુર આહિર કરીન ગામ ...

આઈ જાસલ માં

by Parmarkripalsinh
  • 1.8k

" આઈ જાસલ " ( ઝવેરચંદભાઈ મેઘાણી )"આ તેજણ તરસે તરસે તલવલાંસ, થાળામાં બે કળહા પાણી નાખાંસ બીન ?” ...

લગ્નગીતો માં અશ્વ

by Parmarkripalsinh
  • 1.4k

લગ્નગીતોમાં અશ્વવીરા રે શકન જોઈ જોઈ ઘોડે ચડજો‚ વરરાજા શકન જોઈ જોઈ ઘોડે ચડજો…પાવઠડે પગ દઈ ચડો રે વરરાજા‚ ...

ફાનસ... આપણા વડવાઓ ની યાદ

by Parmarkripalsinh
  • 2.1k

*ફાનસ*આ ફાનસ નો પણ એક સમયે વટ હતો.ઘર મા લગભગ ૩/૪ ફાનસ તો રહેતા જ. એક દાદા ને ઓરડે, ...

નામ સ્મરણ ની તાકાત

by Parmarkripalsinh
  • 2.9k

નામ સમરણની તાકાતઈશ્વરના નામ સમરણમા કેટલી તાકાત હોય છે. તેમનો એક પ્રસંગ આજે કહેવો છે. 80 વર્ષ પહેલાંની વાત ...

આપણી સંસ્કૃતિ આપણી પરંપરા

by Parmarkripalsinh
  • 2.5k

જીવનનો આવો પણ રાગ હતોપાંચ છ દાયકા પહેલા નુ ગામડું ️પાં ચ છ દાયકા પૂર્વે ગામમાં રેડિયો ભાગ્યે જ ...

વિરહ ની વેદના

by Parmarkripalsinh
  • 2.3k

પરણીને આવી છે તે ઘડીથી રૂપીને જંપ નથી. એને તો બસ, એક જ રઢ લાગી ગઈ છે. બાપોદર ગામના ...

ગામડાનું જીવન

by Parmarkripalsinh
  • 3.7k

જુના જમાનાની જાન જુના જમાનાની જાન આજથી પચાસેક વર્ષ પહેલાની જાનું કઈ રીતે જતી એની યશોગાથા ગાઈએ.......એ સમય કાચાં ...