કથા એક કિસ્સાની જયંતીલાલ, બસ પ્રવાસ અને તેની સાથે સહપ્રવાસી એવો મદારી. વાંચો, પ્રવાસીની નજરે એક સુંદર કથા.
“હલ્લો, હલ્લો, નિમિષ, હલ્લો કેન યુ હીયર મી?” “હલ્લો, હલ્લો નિમિષ.” “યાર સિટીની બહાર નીકળો એટલે સિગ્નલના બહુ લોચા.” આકાંક્ષાના અવાજમાં અકળામણ ...