જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો પ્રકરણ - ૭ ' આવો ' સૌમ્યાએ સમ્યકને આવકાર્યો હતો. એ સમ્યક તરફ જોઈ રહી. વર્ષની ...
પૂરાં ત્રણ મહિનાનાં પિયરનાં વસવાટ બાદ પોતાની સ્થૂળતામાં થોડો વધારો કરી સૂર સાથે પાછી ફરેલી સૌમ્યાનું સ્વાગત ઉઘડતા દરવાજે ...
'સમ્યક, લગ્નનું સામાજિક - બાહ્ય બંધન મારાં મન-હૃદયને નહીં બાંધી શકે. તું મને રાજીખુશીથી અલગ કર. હું બાકીની જિંદગી ...
કામ્યાની આંખો બંધ હતી. એનાં હોઠ સૂકા પર્ણની માફક ફફડી રહેલાં. એ હોઠો પર માર્દવતાથી આંગળી ફેરવી રહેલો કાર્તિક ...
કામ્યા અને કાર્તિક બંનેય કલંગુટ બીચ પર આવ્યાં. વહેલી સવારનો સમય હોઈ ટુરિસ્ટોની સંખ્યા બહુ સીમિત હતી. છૂટા-છવાયાં પાંચ- ...
પરસ્પર - એક્મેકનું આકર્ષણ ખાળવા ઇચ્છતા કાર્તિક અને કામ્યા દિન -પ્રતિદિન વધુને વધુ નજીક આવતા જઈ રહેલાં. બેય પક્ષે ...
'પરમ દિવસે આપણા ચિરાયુના લગ્ન છે. કામ્યા, તું આવીશને ? ' સમ્યકે પૂછ્યું. સ્થિર નજરે કામ્યા ક્ષણભર સમ્યક તરફ ...
શાંતિથી ઊંડો શ્વાસ લઇ રહેલ અમેય - આંખો બંધ કરી, ટિપોઈ પર પગ લાંબા કરી,એનાં માથાની પાછળ બંનેય હાથ ...
એ રાત્રે અચાનક એના અસબાબ સાથે આવી ચડેલી દેવયાનીને જોઈ અમેય ડઘાઈ ગયેલો. ઉપરથી દેવયાનીએ એનાં પગમાં પડી જતાં ...
કોઈ ખોવાઈ ગયેલી કિંમતી ચીજ કે વ્યક્તિ પાછી મળે ત્યારે એ મળ્યાં બાદ સતત એક છૂપો ડર સતાવ્યા કરતો ...