૪૦.સુખદ અંત મોહનભાઈનાં બંગલે રોકીની સગાઈની તૈયારીઓ ચાલી રહી હતી. અમુક ખાસ લોકો અને સંબંધીઓ જ આવવાનાં હતાં. છતાંય ...
૩૯.પ્રેમનો અહેસાસ શિવને અપર્ણાનાં વિચારોએ ઘેરી લીધો હતો. એને રાત્રે ઉંઘ પણ નાં આવી. આખી રાત જાગવાની અસર હાલ ...
૩૮.જુદાઈની વેળાં અપર્ણા બધી રીતે ફસાઈ ચૂકી હતી. હવે જગદીશભાઈ શું કરશે? એનાં વિશે કોઈને કંઈ જાણકારી ન હતી. ...
૩૭.શિવની લાચારી વહેલી સવારે છ વાગ્યે શોરબકોરનો અવાજ કાને પડતાં જ અપર્ણાની આંખો ખુલી. એ આંખો મસળતાં મસળતાં ઉભી ...
૩૬.પકડમ-પકડાઈ રાતનાં દશ વાગ્યે જગદીશભાઈ ઘરે આવ્યાં. માધવીબેને એમને જમવાનું પિરસી આપ્યું. એ હજું જમતાં જ હતાં. ત્યાં જ ...
૩૫.અપર્ણાનું નવું કાંડ અંશુમનના લીધે તાન્યા વિશ્વાસ જેવાં અવિશ્વાસી માણસથી બચી ગઈ હતી. આખી વાત જાણ્યાં પછી જગદીશભાઈનો ગુસ્સો ...
૩૪.નવો અધ્યાય અપર્ણા અને શિવ બંને એક હોટેલમાં આવીને ત્યાંના રૂમમાં બેઠાં હતાં. અપર્ણા બેડ પર બેસીને પોતે સાથે ...
૩૩.ભાગમભાગ અપર્ણા એનો પ્લાન બનાવી ચુકી હતી. એ નિખિલને બધું સમજાવીને ઘરની બહાર આવી. ત્યારે જ એનો સામનો વિશ્વાસ ...
૩૨.ધોખેબાજ વિશ્વાસ વિશ્વાસ એનાં પરિવાર સાથે અમદાવાદ આવી ગયો હતો. અમદાવાદમાં એમનું કોઈ સગું નાં હોવાથી બધાં એક હોટેલમાં ...
૩૧.એક માત્ર ઓપ્શન અપર્ણાને ઘરે આવીને પણ ક્યાંય ચેન ન હતું. એ હોલમાં અહીંથી તહીં ચક્કર લગાવી રહી હતી. ...