Angel Dholakia

Angel Dholakia

@angelydholakiagmailc

(179)

Vadodara

4

4.6k

19.8k

तुमच्याबद्दल

Hi, myself Angel Dholakia. A 24 yrs old girl with work profile of HR manager of 2 yrs of experience. એક મંત્રમુગ્ધ વાંચક હું હંમેશા રહી છું ગુજરાતી સાહિત્યની. ટીન એજ મારી હરકિસન મહેતા અને વિનોદ ભટ્ટ ના પુસ્તકોમાં પસાર થઇ. દરેક content વાંચવો અને એનું picturisation કરવું એ પહેલે થીજ એક શોખ રહ્યો છે. માનવસંસાધન અને માનવીય સ્વભાવ સાથે સતત કામ કરવું એ મારુ પ્રોફેશન છે જેણે ખુબ શીખવ્યું છે. કથાકડી ના નવતર પ્રયોગ સાથે મારુ લેખન જગત ડાયરીના પાનાંઓ માંથી બહાર નીકળી લોકો સુધી અને મારા સુધી પહોંચ્યું. હવે માતૃભારતી જેવી ઉત્તમ સર્વીસ દ્વારા એને વધુ ને વધુ ધારદાર અને એક્સેસીબલ બનાવવામાં પ્રવૃત છું. જે લખું છું એ પહેલાં જીવું છું માટેજ બેસ્ટ કવોલિટી આપી શકું અને મારા અને વાંચનાર ના જીવન માં છાપ છોડી શકું એ ભાવનાથી લખું છું. આ યાત્રા વધુ આગળ વધારવા ફીડબેકની રાહ માં છું. Please write to me anytime. Keep in touch with me throgh this excellent platform called matrubharti... :)

    • (58)
    • 3.6k
    • (39)
    • 3.9k
    • (41)
    • 8.3k
    • (41)
    • 3.9k