માતૃભારતીના વાચકો માટે મિતલ ઠક્કરનું નામ હવે અજાણ્યું નથી. તેમની રસોઇ ટીપ્સ અને બ્યુટી ટીપ્સ બુક્સને ખૂબ પસંદ કરવામાં આવી હતી. અત્યારે નોવેલ રાજકારણની રાણી જમાવટ કરી રહે છે. અને વિવિધ વાનગીઓની અલગ-અલગ બુકને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. વાનગીઓની રીત સાથે તેના વિશે આરોગ્યલક્ષી માહિતી પણ ઉપયોગી બની રહે છે. તેમની રસોઇમાં જાણવા જેવું દરેક મહિલા માટે ઉપયોગી છે. તેમની દિયર-ભાભીના સંબંધ પર આધારિત નવલકથા મોનિકા પણ પ્રગટ થયેલી છે. તેની વિશેષતા એ છે કે તેમાં રહસ્ય અને રોમાંચ છે.

  • (39)
  • 846
  • (40)
  • 1.4k
  • (42)
  • 1.6k
  • (41)
  • 1.6k
  • (45)
  • 1.6k
  • (41)
  • 1.5k
  • (40)
  • 1.5k
  • (44)
  • 1.5k
  • (48)
  • 1.4k
  • (42)
  • 1.5k