Piyush Dhameliya

Piyush Dhameliya मातृभारती सत्यापित

@piyushdhameliya4662

(99.5k)

12

27k

69.3k

तुमच्याबद्दल

મારા આ પેજ અને મારી બુક્સ ને વાંચવા અને ખુબજ સરહવા બદલ હું પિયુષ ધમેલિયા આપ સૌ વાચક મિત્રોનો હાર્દિક આભાર પ્રકટ કરું છું. અને આમજ મારી વાતો ને તમારો મત આપતા રહેશો એવી આશા રાખું છું. મારી લખેલી વાતોથી જો કોઈની લાગણી ઓ ને ઠેસ પહોંચે તો હું એ બદલ ક્ષમા ચાહું છું. મારા વિચારો તથા લખાણ પાછળના પ્રેરણા સ્ત્રોત અને મારા ખાસ મિત્રો એવા શ્રીમાન ભાવેશભાઈ રાઠોડ સાહેબ અને શ્રીમતી સાધના બહેન નો દિલ થી આભાર વ્યક્ત કરું છું. @Bhavesh Rathod and @Sadhna Rafaliya both of I love u friends for comming into my life.

    • (6.9k)
    • 8.6k
    • (6.2k)
    • 5.6k
    • (9k)
    • 5.6k