The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@shaimeeprajapati214542
54
151.8k
466.1k
**નમસ્કાર મિત્રો હું શૈમી ઓઝા. લફ્જનાં ઉપનામથી લખું છું. હું નાનકડા રાંતેજ ગામની વતની છું.અભ્યાસ માટે અમદાવાદ હોસ્ટેલમાં રહું છું, હું કોસ્ચ્યુમ ડિઝાઇનીંગ અને બી.એ.કમ્પલિટ કરી લીધું છે.હું બ્યુટીશિયનનો કોર્સ કરી રહી છું,મને નવી નવી કલાઓને શીખવાનો ખુબ શોખ છે. મારી લાગણીઓ અને અનુભવને શબ્દ રુપી વાચા આપું છું. હું વિચારશીલ તો નાનપણથી જ હતી.હું સફળલોકોની બાયોગ્રાફી અને સફળ જીવનસંજીવની હું ખુબ મોટી ચાહક હતી. મેધા પંડ્યા દીદીના માર્ગદર્શનથી મેં પ્રતિલીપી પર મારી રચના મુકી મને સારા એવા પ્રતિભાવ મળ્યા.
ह्याबरोबर सुरु ठेवा
लॉगिन करून आपण मातृभारतीच्या "वापरल्या गेलेल्या संज्ञा" आणि "गोपनीयता धोरण" यांना सहमती देता
वेरिफिकेशन
अप्प डाउनलोड करा.
अप्प डाउनलोड करायची लिंक
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Nichetech.
Please enable javascript on your browser