નાનપણથી જ ગુજરાતી સાહિત્ય પ્રત્યેની રૂચી હોવાથી વ્યવસાયિક રીતે વ્યાપારી હોવા છતાં લેખન કાર્ય કરવાનું અંતરાયો આવવાં છતાં પણ ચાલું રાખ્યું. શરૂઆતમાં કાવ્ય અને હાઇકુ લખ્યાં ત્યાર બાદ લેખો અને પછી વાર્તાઓ લખવાની શરુ કરી. ફેસબુક જેવું માધ્યમ મળ્યું અને સારા એવા મિત્રો મળ્યાં કે જેનાં વાદે વાદે લખવાની મજા પડી. અતિશય લાગણીશીલ હોવાથી લાગણીઓને કાગળ પર ઉતારવાનું ગમે છે. કોઈ પ્રસિદ્ધિ કે કોઈ મોહ કે બંધન વિના લખવું ગમે છે. મારી હાલ માં લખેલી વાર્તાઓ : "પ્રેમ- અપ્રેમ" "મમતા" "અષાઢી વસંત"

  • (64)
  • 2.8k
  • (23)
  • 2k
  • (44)
  • 1.8k
  • (47)
  • 2.2k
  • (47)
  • 2.2k
  • (55)
  • 2.1k
  • (49)
  • 2.2k
  • (59)
  • 2.2k
  • (50)
  • 2.2k
  • (49)
  • 2.3k