Vihit Bhatt

Vihit Bhatt मातृभारती सत्यापित

@bhattvihitgmailcom

(1.6k)

Anjaar (Kachchh)

30

47.5k

158.2k

तुमच्याबद्दल

સાદર નમસ્તે, મારું નામ વિહિત રાજેન્દ્ર ભટ્ટ છે. હું અંજાર(કચ્છ)નો રહેવાસી છું. મેં M.Sc. સુધીનો અભ્યાસ કરેલો છે અને હાલમાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું. નાનપણથી જ વાંચનનો ખુબ શોખ રહેલો જે યુવાનીમાં લેખન તરફ મંડાયો. કોલેજકાળમાં Department Newsletter તરીકે પ્રસિદ્ધ થતા માસિક અંકોમાં ઘણા લેખો આપેલા.કોલેજ પૂરી થયા બાદમાં આ શોખ આંશિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલો. માતૃભારતી એપ દ્વારા આજે આ શોખ ફરી એકવાર ઉજાગર થયો છે. એ માટે માતૃભારતી એપનો ખુબ ખુબ આભાર...