chintu

chintu

@chintukarad007gmail.com42

(104)

3

2.9k

11.3k

तुमच्याबद्दल

મિત્રો મેં કોઇ મોટો.લેખક નથી. પણ મરી જિંદગી મા કંઈક બધાથી અલગ થયુ.ઍ તમારા બધાસુધી પહોચાડવા અને પ્રેમ નિ કદર સમજાવવા માટે આ બૂક લખી છે. પ્રેમ ની કદર સ્ટોરી કોઇ કાલ્પનિક સ્ટોરી નથી પણ મારી જિંદગી પર આધારિત છે.આ સ્ટોરી થોડી અલગ છે બધી લવ સ્ટોરી થી એટલે મિત્રો તમે સ્ટોરી વાંચી ને કોમેન્ટ મા જણાવ્જો કે સ્ટોરી કેવી લાગી એટલે મારી કંઈ ભુલ હોય તો ઍ સુધારી ને બીજી વાર ઍ ભુલ ન થાય તેનુ ધ્યાન રાખિશ.