DINESH PARMAR

DINESH PARMAR

@dineshparmar.274298

(55.8k)

4

4.8k

30.9k

तुमच्याबद्दल

કહેવાય છે કે " નામ માં શું રાખ્યું છે? " છતાય આ દુનિયા માં શા માટે બધાનું નામ રાખવા માં આવે છે? વળી લોકો એમ પણ કહે છે કે " જેનું નામ એનો નાશ "....મતલબ કે નામ નાશવંત છે. હવે નામ કમાવવા માટે લખતો નથી અને આ જીંદગી માં સાદગીથી જીવન જીવાય એટલું તો કમાવી લેવાય છે એટલે પૈસાની વાત નથી. તો હવે લખું તો કોના માટે ? એક મારા શોખ માટે ને બીજું તમારી મોજ માટે... ઓળખાણ હવે નથી આપતો કારણકે એ હજુ મળી નથી અને તેની શોધખોળ ચાલુ છે....આભાર...

    • (11.4k)
    • 20.1k
    • (21.1k)
    • 3.4k
    • (13.1k)
    • 3.9k
    • (10.2k)
    • 3.5k