megha sheth

megha sheth

@meghasheth9675

(4)

1

731

6.6k

तुमच्याबद्दल

મારું નામ મેઘા છે.હું એક વૈષ્ણવ છું. મને ગર્વ છે કે મને વૈષ્ણવના ત્યાં જન્મ મળ્યો છે.મને લખવું,વાંચવું,ચિત્ર દોરવા,મ્યુઝિક સાંભળવું, વેબ સાઇડ ડિઝાઇન કરવું, વગેરે નો ખુબ શોક છે.મારું એક સપનું છે કે મારા મમ્મી પપ્પા ને ખુબ ગર્વ કરવું.હું એમની છોકરી નહિ પણ એમનો છોકરો જ છું એવું એમને ગર્વ કરવું મારું સપનું છે..આજે હું એમના નામ થી જાણીતી છું આગળ જતા એ લોકો મારા નામથી ઓલખાય એ એક મોટું સપનું છે.હું ભગવાન ને ખુબ જ આભારી છે કે દુનિયા ના બેસ્ટ મમ્મી પપ્પા આપવા માટે.:-)

    • 6.6k