પ્રશાંત એ મહાસાગર છે તેમ બધા જાણે પરંતુ તેની ઊંડાઈનું માપ જાણવું કઠીન છે. તેમાં રહેલા રત્નોને પામવા મુશ્કેલ છે. તેની ભવ્યતાને આંબવી અશક્ય છે. મહાસાગરનું પદ પામ્યા પછી પણ આટલું શાંત રહેવું એ સૌથી વિશેષ અઘરું છે. છતાં કઈક એવા વીરલા છે જે મરજીવા બની સાગરના રત્નોની જગતને ભેટ આપે છે. લેખક શ્રી પ્રશાંતભાઈ આ જ કામ કરી રહ્યા છે. સાહિત્યની દુનિયામાં ડૂબકી મારીને શબ્દોના મોતી લાવી સુંદર વાક્યરૂપી માળામાં પરોવી આપણા સર્વને સમર્પિત કરે છે. સંસ્કારી નગરી વડોદરાના નિવાસી પોતાના વતનનું ઋણ અદા કરતા હોય તેમ સંસ્કારની સુવાસને ચારેય દિશામાં ફેલાવે છે. ધન્ય મા-બાપના સંસ્કાર અને સુંદર પરિવારનો પ્રેમ તેમણે જીવનપથમાં આગળ લાવવા સંકલ્પિત બન્યો. ઝરણાને કોઈ અવરોધ નથી નડતો એ તો સાગરને જઈને મળે છે તેમ પ્રશાંતભાઈએ કોઈ અવરોધને ધ્યાનમાં ન લેતાં કલમનું હલેસું બનાવી સાહિત્યની નાવને આગળ ધપાવી. સાહિત્યમાં શિરોમણી સમાન નવલિકાઓએ તેમણે આકર્ષાયા પોતે પણ વાર્તાના ક્ષેત્રમાં આગળ વધવાનું વિચાર્યું અને પછી પાછું વળીને જોયું નહી તેમની વાર્તાઓમાં “માઈલસ્ટોન” જેના નામ હેઠળ ઘણી વાર્તા દીવાદાંડીનું કામ કરે છે. “હત્યા સુરાગ છોડે છે” દ્વારા પ્રશાંતભાઈએ રહસ્યમ

  • (38)
  • 1.7k
  • (2)
  • 242
  • (0)
  • 305
  • (58)
  • 1.5k
  • (56)
  • 1.7k
  • (56)
  • 1.8k
  • (50)
  • 1.5k
  • (47)
  • 1.7k
  • (59)
  • 1.7k
  • (62)
  • 2.1k