Prinkesh Patel

Prinkesh Patel मातृभारती सत्यापित

@prinkesh

(493)

Surat

13

31.9k

58.2k

तुमच्याबद्दल

Degree Electrical Engineering નો કોર્ષ Dropout કર્યા બાદ સતત થોડાક વર્ષો સુધી પુસ્તકો વાંચતો રહ્યો. નાનપણથી જ લેખનકલા,હાસયઃકલા,ચિત્ર કલા તેમજ science and technology માં રસ ધરાવતો હતો. બાળપણમાં બહુ કાર્ટુનસ,ફિલ્મો,સિરીયલ્સ અને science & technology નાં શો જોતો.હું લગભગ પૂરો દિવસ TV જોતો કે પછી કોઈ ને કોઈ Creative કામમાં પોતાનો સમય વાપરતો. કોલેજકાળમાં જીવનનાં ધણા સારાં અનુભવો થયાં. એક બ્લોગર તરીકે સફળ થયાં બાદ Story લખવાનું કામ પસંદ કર્યુ.