Tushar Dave

Tushar Dave मातृभारती सत्यापित

@tushardave201216

(257)

રાજકોટ

27

46.8k

139.1k

तुमच्याबद्दल

લેખક-પત્રકાર તુષાર દવેના હાસ્યલેખોના બે પુસ્તકો હમ્બો હમ્બો' અને 'હમ્બો હમ્બો રિટર્ન્સ' પ્રગટ થઈ ચુક્યા છે. જે પૈકી 'હમ્બો હમ્બો'ની પ્રસ્તાવના જાણીતા હાસ્યલેખક અશોક દવેએ અને 'હમ્બો હમ્બો રિટર્ન્સ'ની પ્રસ્તાવના હાસ્યલેખક-કલાકાર સાંઈરામ દવેએ લખી છે. તેમના લેખો 'ફૂલછાબ' અને 'ફિલિંગ્સ' સહિતના ગુજરાતના જાણીતા પ્રકાશનોમાં અવાર-નવાર પ્રસિદ્ધ થાય છે. તેઓ એશિયાના સૌથી જૂના અખબાર 'મુંબઈ સમાચાર'માં કરંટઅફેર્સ પર કોલમ લખે છે અને રાજકોટના સાંધ્યદૈનિક 'આજકાલ'માં તેમની ફિલ્મ રિવ્યૂની કોલમ ચાલી રહી છે.

    • (18)
    • 5.5k
    • (21)
    • 4.2k